કચ્છના દરિયામાં બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત

copy image

copy image

કચ્છના દરિયામાં બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત રહી જવા પામ્યો છે…

અબડાસાના દરિયામાં ફરી ત્રણ બિનવારસી કન્ટેનર તણાઇને આવ્યા…

બિનવારસી કન્ટેનર દરિયામાં તણાઇને આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું…