રાષ્ટ્રીય પ્રાણી ગૌવંશમ્

કચ્છ જીલ્લામાં કંપનીઓને જમીન, ગધેડા અને પક્ષીઓનું અભ્યારણ, ગૌવંશ અત્રારણ કચ્છમાં શા માટે નહીં ? સરકારશ્રી કચ્છમાં એક

ગૌવંશ અભ્યારણની ફાળવણી કરે એ હેતુથી આમરણ (ઉપવાસ) ધરણા

તા. ૧૮-૮-૨૦૧૮ સવારે ૧૧-૩૦ કલાકે.

જય ગૌવંશમ્

સ્થળ: કલેકટર કચેરી સામે, ભુજ-કચ્છ.

“૧૮ ઓગષ્ટ ગૌવંશ અભ્યારણ દિવસ”