બિહાર નાં ખૂન કેસના ફરાર આરોપી અંજાર માંથી ઝડપાયો:

બિહાર નાં ખૂન કેસના ફરાર આરોપી અંજાર માંથી ઝડપાયો: બિહાર રાજ્યની એસટીએફ ની પોલીસ ટીમ અંજાર પોલીસ સ્ટેશન આવી અને બિહાર રાજ્યના મુફસીલ ગયા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા ખૂન નાં ગુના કામનો આરોપી નું લોકેશન અંજાર પોલીસ સ્ટેશન નું હોવાનું જાણવા મળેલ સદર ગુના કામનાં આરોપી નેં ટેકનિકલ સર્વલેનસ નાં આધારે કૌશલ સિંહ અવિનાશ સિંહ રહે. ભુઆલપુર થાના બુનિયાદગંજ જિલ્લા ગયા બિહાર વાળા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે JAN JAAGRAN SANDESH