કચ્છમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

IMD દ્વારા જાહેર કરેલ આજના “નાઉકાસ્ટ” અનુસાર કચ્છ જિલ્લામાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ.