ભુજ હમીરસર તળાવમાં યુવાનની લાશ મળી

વંદેમાતરમ પાર્ક પાસે થી હમીરસર તળાવમાં લાશ તરતી જોવા મળતા જાગૃત યુવાનો એ લાશ ને બહાર કાઢી

યુવાન કોણ છે લાશ ને હોસ્પિટલ લઈ જવામાં આવી પોલીસ એ વધુ તપાસ હાથ ધરી