ગુજરાતમાં અત્યાર સુધીમાં 175 તાલુકામાં વરસાદ

સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ

કેશોદમાં 11 ઇંચ, વંથલી, પોરબંદરમાં 10-10 ઇંચ વરસાદ

ગણદેવીમાં 9 ઇંચ અને માંગરોળમાં 8 ઇંચ વરસાદ નોંધાયો