અંજારમાં 62 વર્ષીય વૃદ્ધાને વીજ શોક લાગતા મોત

copy image

અંજારમાં 62 વર્ષીય વૃદ્ધાને વીજ શોક લાગી જાતા તેમનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના વિજયનગર વિસ્તારમાં રહેનાર જસુબેન નામના વૃદ્ધા ગત સવારના અરસામાં પોતાના ઘરે હતા તે સમયે પાણી માટે વીજ મોટર ચાલુ કરવા જતાં તેમને વીજશોક લગતા તેમનું મોત થયું હતું. અંજારમાં 62 વર્ષીય વૃદ્ધાને વીજ શોક લાગી જાતા તેમનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના વિજયનગર વિસ્તારમાં રહેનાર જસુબેન નામના વૃદ્ધા ગત સવારના અરસામાં પોતાના ઘરે હતા તે સમયે પાણી માટે વીજ મોટર ચાલુ કરવા જતાં તેમને વીજશોક લગતા તેમનું મોત થયું હતું.