અમદાવાદમાં મેઘરાજાની મ્હેર થતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા

image-93

copy image

copy image

અમદાવાદમાં મેઘરાજાની મ્હેર જોરોથી થઈ રહી છે…

કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો…

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા…