ભિલોડાનો સુણસર ધોધ ફરી એક વખત જીવંત થયો

copy image

અરવલ્લી ખાતે આવેલ ભિલોડાનો સુણસર ધોધ ભારે વરસાદને કારણે ફરી એક વખત જીવંત થયો….
મેઘરાજાની મ્હેરના કારણે વરસાદના પાણી ચારેબાજુ વહેતા થતાં છે…
ભારે વરસાદના પરીણામે સુણસર ગામે ડુંગર પરથી 200 ફૂટ ઉંચાઈથી પડતો આ ધોધ ફરી એક વખત વહેતો …
ધોધ વહેતા અને ચારે બાજુ વરસાદને કારણે આંખો ઠરે તેવું વાતાવરણ બની ચૂક્યું છે….