સાબરમતી નદીમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધતાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

image-105

copy image

copy image

અમદાવાદમાં સાબરમતી નદીમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું ….

સાબરમતી નદીમાં ભારે વરસાદને કારણે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે…..

સુભાષ બ્રિજ વિસ્તારમાં વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું….

સાબરમતી નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને અમદાવાદ શહેર સહિત 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે….

સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે સુરક્ષાના પગલે બંધ કરી દેવાયો….