ખેડાના માતરમાં બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનું મોત


ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક દુર્ઘટના સામે આવી….
ખેડાના માતરમાં બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનુ મોત….
માતરના અંબારામ ફાર્મ પાસે પુરપાટ ઝડપે પસાર થતો બાઈક સવાર એસટી બસમાં ઘુસી ગયો….
આંતરા કંપાવનાર આ ગોઝારા અકસ્માતમાં યુવકનો પગ પણ શરીરથી છુટો પડી દૂર ફેંકાઈ ગયો હતો …