કુદરતે કહેર વર્તાવ્યો : પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં  કુદરતે સર્જ્યો ભારે વિનાશ

copy image

copy image

પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં  કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે….

ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે પુલ અને મકાનો તૂટ્યા….

ખેતીના પાક નષ્ટ થઈ ચૂક્યા છે…

કાશ્મીરના ગુરેઝ અને રિયાસીમાં પણ જમીન ધસી રહી છે…

હિમાચલમાં આ કુદરતી આફતથી હાહાકાર મચી જવા પામ્યો છે…