હોસ્ટેલ માં ભણતા દીકરાના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો

સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વિડિઓ -હોસ્ટેલ માં ભણતા દીકરા ના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો આ બાળક ના માતા પિતા અને સગા વહાલા સુધી પહોંચાડો અને આ બાળક ને ન્યાય અપાવો અને આવી ઘટનાઓ વારંવાર થાય છે આવા લોકો ને એવી સજા થવી જોઈએ કે તે કાયમી ધોરણે શિક્ષણ થી વંચિત રહે.