ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ જોગ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તથા નકશા તૈયાર કરવા માટે ઇજનેરોની પેનલમાં નવું નામ
તારીખ ૦૧/૦૪/૨૦૨૬ થી તારીખ ૩૧/૦૩/૨૦૨૯ સુધીની ત્રણ વર્ષની મુદત માટે દાખલ માટેની અરજી પરિશિષ્ટ – અ
તથા રિન્યુઅલ માટે પરિશિષ્ટ – બ મુજબની અરજી સાથે જરૂરી આધાર-પુરાવાઓ બે નકલમાં તારીખ ૨૦/૦૨/૨૦૨૬
સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, ૨૨૦૨૨૧, ભુજ-કચ્છની કચેરીને મોકલી
આપવાની રહેશે. વધુ માહિતી માટે ટેલીફોન નં.(૦૨૮૩૨)-૨૫૧૭૫૩ ઉપર સંપર્ક કરવા નાયબ
નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ભુજની અખબાર
યાદીમાં જણાવાયું છે.