આગામી તા.૦૭/૦૯/૨૦૨૫ ને રવિવર ના રોજ રાપર દેના બેંક ચોક ખાતે રાપર તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાશે જન અધિકાર સભા.
સમગ્ર રાજ્યમાં તાલુકા/શહેર મથકો પર કાર્યકર સંમેલન અંતર્ગત આગામી તા.૦૭/૦૯/૨૦૨૫ ને રવિવર ના રોજ સાંજે ૩ વાગે રાપર શહેર / રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા રાપર દેના બેંક ચોક ખાતે યોજાશે જન અધિકાર સભા જેમાં કચ્છ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી વી.કે.હુંબલ તથા પ્રભારી સંજયભાઈ અમરાણી તથા પ્રદેશ આગેવાન રહીમભાઈ સોરા તથા વાગડના કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાન ભચુભાઈ આરેઠીયા તથા તાલુકા પ્રમુખ ભીખુભાઈ સોલંકી તથા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ સહિત રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી સાથોસાથ રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર હાજર રહેશે.