સાવધાન કચ્છ વાસીઓ : કચ્છ અને સૌરાષ્ટ્ર માં અતિથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા

copy image

સાવધાન કચ્છ વાસીઓ આવતી તારીખ ૭,૮,૯,૧૦ સપ્ટેમ્બર કચ્છ તરફ આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં તૈયાર થયેલો ચક્રવાદ આના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માં અતિ થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.