Skip to content
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઇ ગામે બેનાલા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેડ કરી હતો. જેમાં જુગાર રમતા જયસુખ ઉર્ફે બુધાભાઇ ભીમજીભાઇ સોલંકી, રહે. લજાઇ, અમરશીભાઇ સોમજીભાઇ પંજવાણી રહે. લજાઇ ખોજાખાના શેરી, આશિષ કાન્તીભાઇ વિઠલાપરા રહે. લજાઇ બસ સ્ટેન્ડ, અશોકભાઇ પ્રાગજીભાઇ ચાવડા રહે. લજાઇ બેનાલા પાસે, પરશોતમ જેરામભાઇ પરમાર રહે. લજાઇ ઉગમણા જાપા નજીક અને અશોક કાન્તિલાલ વિઠલાપરા રહે. લજાઇ વાળાને પકડી પાડીને ૬ર૯૦ ની રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.