મુન્દ્રાના ભોરોરા નજીક કેનાલમા ડુબી જતા ત્રણ બાળકોના મોત

નર્મદા કેનાલમાં માતા સહિત ત્રણ બાળકો ડુબતા મોત થયુ

પોલીસ તથા સ્થાનીક લોકોની મદદથી માતાને બચાવી લેવાઇ

બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી વિસ્તારમાં ગમગીની

મૃત્કોમાં હરદેવસિંહ સોઢા,રવિરાજસિંહ સોઢા તથા યુવરાજસિંહ સોઢાનો સમાવેશ