ગાંધીધામમાં લિક્વિડ પી લેનાર લિક્વિડ પી જનાર 69 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત

copy image

ગાંધીધામ ભારતનગરમાં લિક્વિડ પી લેનાર લિક્વિડ પી જનાર 69 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગાંધીધામ ભારતનગરની હિન્દી સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. અહી રહેનાર મીરાબેન નામના વૃદ્ધાએ ગત તા. 30/8ના પોતાના ઘરે કોઈ અકળ કારણે ઝેરી લિક્વિડ ગટગટાવી લીધું હતું. આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા સારવાર દરમ્યાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.