મારમારીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

જામનગરમાં નાસતા ફરતા ફરારી ગુનેગારોને શોધી કાઢવા પો.સ.ઈ. સી.વાય.બારોટ તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે મારામારીનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ભાંભડો રસીકભાઈ ગોહીલ જાતે દલીત (ઉ.વ.૨૪) ધંધો ડ્રાઈવીંગ, રહે.ગોકુલનગર હરીયા કોલેજ રોડ એસ્સાર પેટ્રોલપંપની પાછળ જામનગરવાળો હાલ આશાપુરા હોટલથી આગળ હરીયા કોલેજ રોડ ઉપર ઉભેલ હોય તેવી હકિકત મળતા આ આરોપીને પકડી કાયદાકીય કાનુની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *