ગાંધીધામમાંથી માદક પદાર્થ આપનાર શખ્સને પોલીસે રંગે હાથ દબોચ્યો

copy image

copy image

  ગાંધીધામમાંથી માદક પદાર્થ આપનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગૂડઝ શેડ પાસેથી આરોપી ઈશમને ગાંજાના જથ્થા સાથે પોલીસે દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.