સહકાર સેવા મંડળ ઘ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ

ca03a68c-2f34-463e-a943-35bd6de00af2

સહકાર સેવા મંડળ ઘ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ
સહકાર સેવા મંડળ ધ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ.
તેમજ મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન–હાજીઅલીમોહંમદભાઈ એમ. જત ધ્વારા સમાજમાં શિક્ષણ નું મહત્વ સમાજવવામાં આવેલ અને સમાજના બાળકોને પુરતુ શિક્ષણ પુરૂ પાડવા માટે ખાસ રજુઆત કરવામાં આવેલ. જેથી સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને સમાજ ઉતરોતર પ્રગતિ કરતા રહે. તેમજ સમાજમાં શૈક્ષણિક પ્રવૃતિ વધારવા માટે તેઓ સદાય સહયોગ આપવા માટે પોતાની તૈયારી દર્શાવેલ.
આ સન્માન કાર્યક્રમમાં સહકાર સેવા મંડળ ના પ્રમુખ ઝહીર આઈ. સમેજા, ઉપપ્રમુખ-માલશીભાઈ માતંગ, મહામંત્રી-વારીસભાઈ પટણી, ખજાનચી-યુનુસભાઈ ખત્રી, સંગઠન મંત્રી-સલીમ મોગલ, સલાહકાર-વિભાકરભાઈ અંતાણી હાજર રહેલ હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતું. તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગ એ પોતાની યાદીમાં જણાવેલ.