ભારતીય રેલવેમાં IRCTC ની. FTR સેવા હેઠળ લગ્ન અને પ્રવાસ માટે આખો કોચ કે ટેન ભાડે કરી શકાશે
copy image

ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે ધાર્મિક યાત્રાએ જવાનું હોય 100 200 કે 500 વિદ્યાર્થીઓને લઈને શૈક્ષણિક યાત્રાઓ દૂર સુધી આંતરરાજ્યમાં રેલ માર્ગે જવાનું હોય તો ટ્રેનમાં દરેક વ્યક્તિ માટે અલગ અલગ ટિકિટ બુક કરાવવાની જરૂર નહીં પડે ભારતીય રેલવે ફુલ ટેરીફ રેટ હેઠળ આવા પ્રસગો માટે આખો કોચ કે જરૂરિયાત મુજબ સંપૂર્ણ ટ્રેન બુકિંગ કરવાની સુવિધા શરૂ કરી છે એક મહિના પહેલા અરજી કોચ દીઠ 50000 ડિપોઝિટ ભરીને વધુમાં વધુ 10 કોચ બુકિંગ કરી શકાશે લગ્ન પ્રસંગના પરિવારજનો શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ધાર્મિક યાત્રાએ જતો સઘ સામાજિક સંસ્થાઓ અને મોટા જૂથો લાભ લઈ શકે