રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની બદલી

કચ્છમાં ત્રણ તાલુકાના TDO બદલાયા

ભુજ, અંજાર અને લખપતના તાલુકા વિકાસ અધિકારીની બદલી

અંજારમાં નવા તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક