૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવશે

copy image

૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવશે.
દક્ષિણ પૂર્વ રેલ્વે ઝોનમાં ચાલી રહેલા કુર્મી આદિવાસી આંદોલનને કારણે, અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવશે.
- ટ્રેન નં. ૧૨૮૩૩ અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ રદ કરવામાં આવશે.
- ટ્રેન નં. ૨૨૮૨૯ ભુજ-શાલીમાર એક્સપ્રેસ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ રદ કરવામાં આવશે.