વિદેશથી અમેરિકા જતી દવાઓ પર ૧૦૦% ટેરિફ

૧ ઓક્ટોબરથી કોઈપણ બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલ ફાર્મા ઉત્પાદનો પર ૧૦૦% ટેરિફ, સિવાય કે જો તે દવા અમેરિકામાં બનતી હોય તો જ તેની પર ટેરિફ નહીં : ટ્રમ્પ

8.7 બિલિયન ડોલરની ફાર્મા પ્રોડક્ટ્સ ભારતથી અમેરિકા જાય છે

ફાર્મા કંપનીઓને મોટા નુકસાનની ભીતિ