ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી

આજે ૧૧:૧૪ કલાકે પશ્ચિમ કચ્છ ની ધરતી ધણધણી ઉઠી હતી

૩.૨ ની તીવ્રતા ધરાવતા આંચકાની કેન્દ્રબિંદુ ધોળાવીરા થી ૨૬ કિમી દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશા માં મળી આવ્યું