નશામાં ધુત ટ્રેલર ચાલકે ગાયોને હડફેટે લીધી

ખાવડા રોડ પર નશામાં બેફામ ગાડી ચલાવી

ટ્રેલરની હડફેટે આવી જતા 3 ગાયો ના કરુણ મોત

ખાવડા રોડ ભીરડીયારા ટોલગેટ પાસે બન્યો બનાવ

હાઇવે પર કિલોમીટરો સુધી નશામાં ગાડી ચલાવી અનેકના જીવ જોખમમાં મુક્યા

સ્થાનિક લોકોએ ગાડીનો પીછો કરીને ટ્રેલર ચાલકને પકડી પાડ્યો

સમગ્ર ઘટનાનો વિડિયો આવ્યો સામે