Skip to content
રાજકોટ રેલનગર લાલ બહાદુર શાસ્ત્રી આવાસ યોજના બ્લોક નં.૧ કવાર્ટરમા પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એસ ગોસાઇ સહિતે રેડ પાડી જુગાર રમતા નવીન જમનાદાસ પાટડીયા, ધર્મેન્દ્ર બાબુભાઇ ફીચડીયા, યશવંત પ્રાણભાઇ આહ્યા, નવીન ભવાનીશંકર પંડયા, જયેશ ભોગીલાલ માંડલીયા, રાકેશ રાજેન્દ્રભાઇ રાણાધારા અને સમીર પ્રવિણભાઇ પાટડીયાને ઝડપી પાડી રૂ.૧૦,૭૧૦ ની રોકડ સહિતની મત્તા જપ્ત કરી તજવીજ કરી હતી.