Skip to content
રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.વી. ભુવા સહિતે બાતમીના આધારે રાધે હોટલ વાળી શેરી નજીક અમૃતા સોસાયટીમાં રેડ પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રાજેશ જાદવજી ભોરણીયા (ઉ.૪૩) (રહે અમૃતા સોસાયટી, શેરી નં.૬ ને ઝડપી પાડી રૂ.પ,૦પ૦ ની રોકડ સહિત રૂ.ર૦,૦પ૦ ની મત્તા જપ્ત કરી હતી.