હવામાન વિભાગની આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી


દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમા યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
અરબ સાગરમા ડિપ્રેશન સક્રિય તો
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેસન બનતા ગુજરાતમાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમા આજે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના