હિલવ્યુ સોસાયટીમાં આજ રોજ સાંજે કન્યા પૂજા નું આયોજન કરવામાં આવેલ

હિલવ્યુ સોસાયટીના દરેક ભક્તો ને જણાવવા નું કે આ વખતે નવરાત્રિ ના અંતિમ દિવસે તા.૦૧-૧૦-૨૦૨૫ ના રોજ સાંજે કન્યા પૂજાન નું આયોજન કરેલ છે. જેથી સોસાયટીની ૧૦ વર્ષ થી નાની દીકરીઓ નું નવરાત્રિ દરમિયાન પૂજન કરશું.તો જે દીકરીઓ આમાં ભાગ લેવા ની હોય તેઓ નું નામ નોંધાવી દેવા વિનંતી જેથી આયોજન થઈ શકે.🙏