હિલવ્યુ સોસાયટીના આરટીઓ રિલોકેશન પર નવરાત્રિના અંતિમ દિવસે કન્યા પૂજાનનું આયોજન કરાયું

હિલવ્યુ સોસાયટીના આરટીઓ રિલોકેશન આ વખતે નવરાત્રિના અંતિમ દિવસે  તા.૦૧-૧૦-૨૦૨૫ ના રોજ સાંજે કન્યા પૂજાન નું આયોજન કરેલ છે. જેથી સોસાયટીની ૧૦ વર્ષ થી નાની દીકરીઓ નું  નવરાત્રિ દરમિયાન પૂજન કરશું. અને માતાજી ના ગરબાનું નું ઉથાપન કરવામાં આવ્યું આવીજ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે