નારાયણ સરોવર ગામમાં ગામ પંચાયત હસ્તકની જમીન માં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા

આજરોજ નારાયણ સરોવર ગામમાં ગામ પંચાયત હસ્તક ની ગામતળની જમીન માં ગેરકાયદેસર દબાણ કરી બિનઅધિકૃત કબ્જો કરેલ જે નાની મોટી 84 દુકાન ગ્રામપંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ કામગીરી હાથ ધરવામાં આવેલ જે શાંતિ પૂર્ણ પૂર્ણ થયેલ.છે