જીલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતી ચડ્ડી બનીયાનધારી ગબી ગેંગના બે આરોપીઓને પકડી પાડતી પુર્વ કચ્છ,ગાંધીધામ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી જીલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓનાં ગુનામાં ચડ્ડી બનીયાનધારી ગબી ગેંગ સંડોવાયેલ હોવાની માહિતી આધારે એલ.સી.બી. ની ટીમ દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જઈ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સના આધારે આ ઘરફોડ ચોરીઓ કરનાર દાહોદ જીલ્લાનાં ચડ્ડી બનીયાનધારી ગબી ગેંગના માણસો સંડોવાયેલ હોવાની હકીકત જણાઈ આવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન તળે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. તથા રાપર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાઓમાં સંડોવાયેલ ગબી ગેંગના આરોપીઓની અલગ અલગ જગ્યાએ તપાસ કરી હડમતીયા ગામ તા.ટંકારા ખાતેથી નીચે જણાવેલ બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) મુમદ સ/ઓ નરીયાભાઈ વીરીયાભાઈ મોહનીયા ઉ.વ. ૨૪ રહે. મુળ ગામ ઉંડાર તા.ધનપુર જી.દાહોદ હાલ રહે. ચેતનભાઈ કોલીની વાડીમાં ગામ હડમતીયા તા.ટાંકારા જી.મોરબી

(૨) દિપસંગ ઉર્ફે દિપો સ/ઓ ગબલાભાઈ તંબોળીયા ઉ.વ. 30 રહે. સંજોઈ તા.ધાનપુર જી.દાહોદ હાલ રહે. કથોલીયા તા.લીમખેડા જી.દાહોદ

પકડવાના બાડી આરોપીઓનાં નામ

(૧) ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ સ/ઓ વીરીયાભાઈ ખીમલાભાઈ મોહનીયા રહે. ગામ ઉંડાર તા.ધનપુર જી.દાહોદ

(૨) બાબુ સ/ઓ નારસિંગ વહુનીયા રહે. કથોળીયા તા.લીમખેડા જી.દાહોદ

મુદામાલ ની વિગત –

  • સોનાની લગડી વજન ૨૫.૦૭ ગ્રામ કિ.રૂ. ૧,૨૫,૩૫૦/-
  • મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૫૦૦૦/-

કુલ કિ.રૂ. ૧,૪૦,૩૫૦/-

શોધાયેલ તથા કબુલાત આપેલ ગુનાઓ

(૧) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૯૪/૨૫ બી.એન.એસ.ક.૩૦૫,૩૩૧(૩),(૪)

(૨) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૩૩૩/૨૫ બી.એન.એસ.ડ.૩૦૫,૩૩૧(૩),(૪)

(3) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧૪/૨૩ ઈ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦

(૪) ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૮૯/૨૩ ઈ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦

(૫) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૯૯૫/૨૩ ઈ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦

(૬) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૭/૨૩ ઈ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦

(૭) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૮૦/૨૩ ઈ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦

(૮) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૩૩/૨૪ ઈ.પી.કો.૬.૪૫૪,૪૫૭,૩૮૦

(૯) આદિપુર પો.સ્ટે.ગુ.૨.ન. ૦૪૨૧/૨૦૨૪ બી.એન.એસ.ક.30પ(એ), ૩૩૧(૩)(૪)

(૧૦) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં.૧૦૨૧/૨૦૨૪ બી.એન.એસ.૬.૩૦પ(એ), ૩૩૧(૪)

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

(૧) દિપસંગ ઉર્ફે દિપો સ/ઓ ગબલાભાઈ તંબોળીયા

(૧) વિદ્યાનગર પો.સ્ટે. (આણંદ) ગુ.૨.નં. ૦૦૦૪/૨૩ ઈ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૧૧૪

(૨) વિદ્યાનગર પો.સ્ટે. (આણંદ) ગુ.૨.નં. ૦૦૨૦/૨૩ ઈ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૧૧૪

(૩) દેવગઢ બારીયા પો.સ્ટે. (દાહોદ) ગુ.૨.નં. ૧૬૩/૧૬ ઈ.પી.કો.ક.૩૬૩,૩૬૪,૧૧૪

(૪) નરોડા પો.સ્ટે. (અમદાવાદ સીટી) ગુ.૨.નં. ૨૩/૨૦ ઈ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪

(૨) બાબુ સ/ઓ નારસંગ વહુનીયા

(૧) અડાલજ પો.સ્ટે. (ગાંધીનગર) ગુ.ર.નં. ૧૧૧૬/૧૫ ઈ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૧૧૪

(૨) સોલા હાઈકોર્ટ (અમદાવાદ સીટી)પો.સ્ટે. ગુ.૨.નં. ૨૩૬/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૧૧૪

(3) સોલા હાઈકોર્ટ (અમદાવાદ સીટી)પો.સ્ટે. ગુ.૨.નં. ૨૭૨/૧૫ ઈ.પી.કો.૬.૩૮૦,૪૫૪,૧૧૪

(૪) ઈન્ફોસીટી પો.સ્ટે.(ગાંધીનગર) ગુ.૨.નં. ૧૦૭૩/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪

(૫) ઈન્ફોસીટી પો.સ્ટે.(ગાંધીનગર) ગુ.૨.નં. ૦૦૮૩/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪

(૬) ઈન્ફોસીટી પો.સ્ટે.(ગાંધીનગર) ગુ.૨.નં. ૦૦૭૭/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૦૪

(૭) સાણંદ પો.સ્ટે.(અમદાવાદ ગ્રામ્ય) ગુ.ર.નં. ૦૧૦૨/૧૫ ઈ.પી.કો.ક.૩૩૭,૩૩૮, ૧૩૧૧૪

(૮) બોપલ પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૦૦૬૯/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪

(૯) બોપલ પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.ર.નં. ૦૦૭૫/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪

(૧૦) કણભા પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૦૭૧૧/૨૦ ઈ.પી.કો.૬.૩૮૦,૪૫૭,૧૧૪

(3) ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ સ/ઓ વીરીયાભાઈ ખીમલાભાઈ મોહનીયા

(૧) ધાનપુર પો.સ્ટે. (દાહોદ) ગુ.૨.નં. ૦૦૩૫/૧૫ પ્રીઝન એકટ ૫૧એ,૫૧બી

(૨) ધાનપુર પો.સ્ટે. (દાહોદ) ગુ.૨.નં. ૦૦૫૬/૧૮ પ્રીઝન એકટ ૫૧એ,૫૧બી

(3) બોપલ પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.ર.નં. ૬૩/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭

(૪) બોપલ પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૭૬/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭

(૫) બોપલ પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૭૫/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭

(૬) ધોળકા પો.સ્ટે. (અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૬૯/૧૫ ૩૩૭,૩૩૮,૨૭૯,૧૧૪

(૭) સાણંદ પો.સ્ટે.(અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૧૦૩/૧૫ ઈ.પી.કો.૬.૩૮૦,૪૫૭,૧૧૪

(૮) સાણંદ પો.સ્ટે.(અમદાવાદ ગ્રામ્ય) ગુ.૨.નં. ૦૧૦૨/૧૫ ઈ.પી.કો.ક.૩૩૭,૩૩૮,૨૭૯,૧૧૪

(૯) અડાલજ પો.સ્ટે. (ગાંધીનગર) ગુ.૨.નં. ૧૧૬/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭,૧૧૪

(૧૦) સોલા હાઈકોર્ટ પો.સ્ટે. (અમદાવાદ સીટી) ગુ.૨.નં. ૦૧૭૦/૧૫ ઈ.પી.કો.ક.૪૫૪,૩૮૦

(૧૧) સોલા હાઈકોર્ટ (અમદાવાદ સીટી)પો.સ્ટે. ગુ.૨.નં. ૨૩૬/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૧૧૪

(૧૨) સોલા હાઈકોર્ટ (અમદાવાદ સીટી)પો.સ્ટે. ગુ.૨.નં. ૨૭૨/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૧૧૪

(૧૩) સોલા હાઈકોર્ટ (અમદાવાદ સીટી)પો.સ્ટે. ગુ.૨.નં. ૧૫૬/૧૫ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૪,૧૧૪

(૧૪) દેવગઢ બારીયા પો.સ્ટે. (દાહોદ) ગુ.૨.નં. ૦૨૪૮/૨૦ ઈ.પી.કો.૬.૨૨૩,૨૨૪,૨૨૫

(૧૫)પેટલાદ ટાઉન પો.સ્ટે. (આણંદ) ગુ.ર.નં. ૦૩૦૪/૨૧ ૩૯૪,૩૪,જી.પી.એક્ટ ૧૩૫

(૧૬) દાહોદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૯/૧૫ ઈ.પી.કો.૩૯૪,૧૧૪

મોડસ ઓપરેન્ડી

ગબી ગેંગના માણસો પોતાના ઘરે મોબાઈલ ફોન મુડી પ્રાઈવેટ તથા સરકારી બસ મારફતે ચોરી કરવાની હોય તે શહેર/વિસ્તારમાં આવી દિવસ દરમ્યાન જે તે વિસ્તાર/ઘરની રેકી કરી અવાવરૂ જગ્યામાં છુપાઈ જવુ અને મોડી રાત્રે કપડા બદલી શરીરે ચડ્ડી અને બનીયાનમાં મોઢુ બાંધી દઈ હાઈવે તથા બાવળની ઝાડીઓની નજીક આવેલ સોસાયટીના બંધ ઘરોમાં તાળા તોડી ચોરી કરી લઈ જઈ ફરીથી સવારે કપડા ચેન્જ કરી પોતાના વતન નાશી જાય છે.

આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એન.એન.ચુડાસમા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી જે.બી.બુબડીયા રાપર પો.સ્ટે. તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.જી.પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એલ.સી.બી.સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.