શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાઠેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ અસામાજીક તત્વો વિરુધ્ધમાં કડકમાં કડક કાર્યવાઠી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચના આપેલ હોથ
જે અનુસંધાને PI વી.એમ.ઝાલા નલીયા પો.સ્ટે., RF() એ.એચ.સોલંકી નલીયા ઉત્તર, PSI એન.ડી.જાડેજા કોઠારા પો.સ્ટે., PSI કે.વી.ડાંગર વાયોર પો.સ્ટે. તથા PSI ડી.પી.ચુડાસમા જખી પો.સ્ટે.નાઓના માર્ગદર્શન ઠેઠળ નલીયા પોલીસ તથા પશ્ચિમ કચ્છ એલ.સી.બી. અને એસ.ઓ.જી. તથા નલિયા ઉત્તર રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને નલિયા દક્ષિણ ફોરેસ્ટ સ્ટાફ સથે મળી અસામાજિક તત્વએ કરેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે નલીયા તાલુકાના મોથાળા ગામની સીમ વિસ્તારમાં કંકાવટી ડેમની નદીના વેણ માં કુલ જમીન 23,400 ચો.ગી. જેની કિંમત 34,68,000 તથા તેની પર કરેલ આંબાનું ગેરકાયદેસર વાવેતર જેની કુલ કિંમત 3,00,000 તથા ગેરકાયદેસર દબાણ ફરતે કરેલ ગેરકાયદેસર તાર ફેન્સિંગ જેની કુલ કિંમત 10,00,000 આમ કુલ 47,68,000 કિંમત ગેરકાયદેસર દબાણ કરનાર અસામાજીક તત્વને પકડી કાયદેસરની કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.