પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર
ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી
આશરે 13000 થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી
7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષકની આવી શકે છે ભરતી
2500 થી વધુ હથિયારી લોક રક્ષકની ભરતીની આવશે જાહેરાત
3000 ની ભરતી આવી શકે છે એસઆરપી માં
684 પીએસઆઇની પણ આવી શકે છે ભરતી
12000 લોકરક્ષકની થયેલી ભરતી છે અંતિમ તબક્કામાં
ટૂંક સમયમાં જાહેર થવાનું છે લોકરક્ષકનું પરિણામ
પોલીસમેનની નવી ભરતીની શરૂ થઈ તૈયારી
પોલીસમેન બનવા માગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર