રેલ્વે કર્મચારીની સતર્કતાથી રેલવે ટ્રેક ક્રોસ કરતી મહિલાનો બચાવ થયો


ભચાઉ રેલવે ટ્રેક ક્રોસ કરતી મહિલાનો જીવ બચાવ્યો..
માલવાહક ટ્રેન પસાર થતા સમયે બન્યો બનાવ
રેલ્વે કર્મચારીની સતર્કતાથી મહિલાનો બચાવ થયો
કર્મચારીએ પોતાનો જીવ જોખમ માં મુકીને મહિલાનો જીવ બચાવ્યો.