રાપર ના ચિત્રોડ ગામમાંથી ગાગોદર પોલીસે ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે

પોલીસે કંપનીની ફરિયાદના આધારે ચાર ઈસમો સામે બી એન એસ અને કોપીરાઈટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે