સુમરસર અને લોરીયા વચ્ચે 35,000 ની બાઈકની તસ્કરી

0
06
ભુજ તાલુકામાં સુમરાસર અને લોરીયા ગામ વચ્ચે અમીબાગ પાસેથી સુમરાસર ગામના રામજી હમીર ચાડની રૂ.35,000 ની કિંમતની બાઇક ક્પોઈ હરામખોરો તસ્કરી ગયા હતા. પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યુ હતું કે ગત સાંજના અરસામાં  આ દ્વિચક્રી ચોરાયું હતું. બનાવ બાદ પોતાની રીતે  તપાસ બાદ અંતે આ તસ્કરી બાબતે વિધિવત ફરિયાદ દાખલ કરાવાઈ હતી. બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *