ભુજમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી : કોઈ ઓળખતો હોય તો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવું


ઉપરોક્ત ફોટોમાં દેખાતો અજાણ્યા પુરુષ ઇસમ ઉ.વ. આશરે ૩૮ છે.જેના શરીરે જોતા લાલ કલરનુ ટી-શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે અને આ કામે મરણ જનાર ભુજ શહેર મધ્યે ભીડનાકા અંદર કુંભાર મસ્જીદ પાસેથી મરણ ગયેલ હાલતમા મળી આવેલ છે જેના જમણા હાથે P આશાપુરા માં લખેલ છે. ખભાના ભાગે દિલ દોરેલ છે જેમા અંગ્રેજીમા AP લખેલ છે અને જમણા હાથ ઉપર ત્રણ સ્ટાર દોરેલ છે જેથી ઉપરોક્ત વ્યક્તિના કોઇ પણ વાલીવારસ કે સગા સંબંધી મળી આવે તો ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા વિનંતી છે.