કચ્છના ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીક સીમમાં ભીષણ આગ

copy image

કચ્છના ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીક સીમમાં ભીષણ આગ….
આજે સવારના અરસામાં કંથકોટ સિમ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા ધોડદામ મચી….
આ ભેશન આગ સવારથી બપોરના 3 વાગ્યા સુધી યથાવત રહી….
ભચાઉ ફાયર વિભાગ 5 કલાકથી આગ બુઝાવવા પ્રયાસરત….
અનેક જીવજંતુ, પક્ષીઓ થયા ભસ્મીભૂત…