માંડવીમાં એક જ દિવસે બે સ્થળે આગનો બનાવ

માંડવીમાં એક જ દિવસે બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાના બનાવ બનતા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે પાણીનો માળો ચલાવી આગ બુઝવવા સફળતા મેળવી હતી.
માંડવી હિન્દુ સ્મશાન ગૃહ ની પાસે આવેલ ઝાડીઓ માં અને પૂનમ નગર વિસ્તારમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી