કચ્છ કેર ટીવી ન્યુઝના પત્રકાર એજાજભાઈ શેખના લાડકા દીકરા નવાબ શેખને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ

ભાવનગર શહેરના શિશુવ્યાર વિસ્તારમાં રહેતા અને કચ્છ કેર ટીવી ન્યુઝ ચેનલ ના પત્રકાર એજાજભાઈ શેખના લાડકા દીકરા નવાબ શેખ નો આજે જન્મદિવસ છે ત્યારે નવાબને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા પપ્પા એજાજ ભાઈ મમ્મી જસ્મીન બેન તથા દાદા દાદી તેમજ બંને ભાઈઓ તરફથી નવાબ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ.
એજાઝ ભાઈ: 8306160511