રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ
copy image

માત્ર 2 કલાકમાં અમરેલીમાં માવઠાનો માર
રાજુલામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 6 ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં ૩ અને વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ
સાવરકુંડલા અને લીલીયામાં પણ 2 ઇંચ વરસાદ
અમરેલીના સાવરકુંડલામાં બે કલાકમાં 1.5 ઈંચ વરસાદ
લીલીયા, ગળતેશ્વર, ઉનામાં 1 ઈંચ વરસાદ