કચ્છ જીલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ

copy image

copy image

કચ્છ જીલ્લામાં કમોસમી વરસાદ થયો…

રાપર તેમજ આજુ બાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા…

કચ્છમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે….

આજી ભુજ અને માધાપર તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટાણા પડ્યા….