બેફામ દોડતું ડમ્પર નાગોર રોડ નીચે ઊતરતા 4 ફૂટ ઊંચી રેલીંગ પર ચડ્યું : સદભાગ્યે કોઈ જાનહાની નહીં
copy image

બેફામ દોડતું ડમ્પર નવું બનેલું નાગોર રોડ નીચે ઊતરતા રેલીંગ ઉપર ચડી ગયું…
સદભાગ્યે કોઈ ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો….
મીઠાના પરિવહનમાં લાગેલું આ મહાકાય ટ્રેલર કાબુ ગુમાવતા 4 ફૂટ ઊંચી રેલિંગ પર ચડ્યું…
માતેલા સાંઢ માફક દોડતા ડમ્પરો પર ટ્રાફિક પોલીસ લગામ લગાવશે કે કેમ ?
આ માતેલા સાંઢ માફક દોડતા ડમ્પરો પર લગામ ન લાગે તો કેટલાકના જીવ લેશે….