ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ બેડમિન્ટનથી લીધો બ્રેક : 2025 માં બાકી રહેલી BWF ટૂર ઇવેન્ટ્સમાં નહીં બને ભાગીદાર
copy image

ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ બેડમિન્ટનથી લીધો બ્રેક…
27 ઓક્ટોબરના રોજ એક મોટો નિર્ણય કર્યો જાહેર…
પીવી સિંધુએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નિવેદન બહાર પાડીને આગામી ટુર્નામેન્ટમાંથી બ્રેક લેવાનો નિર્ણય જાહેર કર્યો…
યુરોપિયન લીગ પહેલા પગમાં થયેલી ઈજાના કારણે બ્રેક લીધો હોવાનું સામે આવી રહ્યું છે….
2025 માં બાકી રહેલી BWF ટૂર ઇવેન્ટ્સમાંથી નામ પરત લીધું…
2025 માં બાકી રહેલી BWF ટૂર ઇવેન્ટ્સમાં નહીં લે ભાગ…