હવામાન વિભાગની આગામી 5 દિવસ વરસાદની આગાહી
copy image

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય
આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે અમરેલી,ભાવનગરમાં અતિભરે વરસાદની આગાહી
આજે જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી નવસારી વલસાડ ડાંગ માં ભારે વરસાદની આગાહી