PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે 

copy image

copy image

PM મોદી 30 અને 31 એમ બે દિવસના ગુજરાત પ્રવાસે….

આજે સાંજે 4 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચશે…

કેવડિયામાં કરશે રાત્રી રોકાણ …

 બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને કરોડો રૂુપિયાના પ્રોજેક્ટોનું કરશે ખાત મુહુર્ત….